"અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર છે.": એડવોકેટ આનંદ યાજ્ઞિક

"અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર છે.": એડવોકેટ આનંદ યાજ્ઞિક

અમરેલી પત્રિકા કાંડ મામલે બુધવારના રોજ ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક અમરેલી આવ્યા હતા. આ દરમિયાન તેઓ પાટીદાર દીકરી પાયલ ગોટીની મુલાકાત કરી હતી.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-09

Duration: 02:39