જૂનાગઢ: સેવાભાવી યુવાનોએ રખડતાં બળદો માટે શરૂ કર્યો 'વૃદ્ધાશ્રમ', રોજનો 20-25 હજારનો ખર્ચ

જૂનાગઢ: સેવાભાવી યુવાનોએ રખડતાં બળદો માટે શરૂ કર્યો 'વૃદ્ધાશ્રમ', રોજનો 20-25 હજારનો ખર્ચ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં માંગરોળ રોડ પર બળદોનો વૃદ્ધાશ્રમ ચાલી રહ્યો છે. રખડતા બળદોની ચિંતા કરીને કેશોદના સમાજસેવી યુવાનો દ્વારા બળદ આશ્રમ શરૂ કરવામાં આવ્યો.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-09

Duration: 03:18

Your Page Title