છેલ્લા 15 દિવસમાં આ સાતમી ઘટના, ફરી ગામમાં લટાર મારતા જોવા મળ્યો સિંહ પરિવાર

છેલ્લા 15 દિવસમાં આ સાતમી ઘટના, ફરી ગામમાં લટાર મારતા જોવા મળ્યો સિંહ પરિવાર

જૂનાગઢ જિલ્લામાં શિયાળા દરમિયાન આ પ્રકારે સિંહોની વિશેષ ચહલ પહલ એકદમ સામાન્ય માનવામાં આવે છે.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-10

Duration: 00:41

Your Page Title