California Fire News Hollywood Fire News કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આગથી તારાજી

California Fire News Hollywood Fire News કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આગથી તારાજી

અમેરિકાના કેલિફોર્નિયામાં જંગલોમાં આગ લાગી છે. આ આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયુ નથી પરંતુ આ ભીષણ આગમાં 10હજાર ઘરો બળીને ખાખ થયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. આ અંગે એક NRIએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવાયુ કે અમે હજુ ખતરાની બહાર નથી કારણ કે પવન જોરદાર છે. અને મોટાભાગની આગ હજુ સુધી કાબુમાં આવી નથી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.


User: vshah5692

Views: 0

Uploaded: 2025-01-10

Duration: 05:22

Your Page Title