"અમને અલગ રાજ્ય ભીલપ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું' - ચૈતર વસાવા

"અમને અલગ રાજ્ય ભીલપ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું' - ચૈતર વસાવા

ધારાસભ્ય ચૈતર વસાવાએ સભા સંબોધતી વખતે અલગ ભીલપ્રદેશની માંગણી કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની માંગણી સામે વળતો જવાબ આપ્યો હતો.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-01-11

Duration: 05:34

Your Page Title