શહેરના પ્રથમ નાગરીક સુરક્ષિત નથી: અજાણી કારે પુરઝપાટે આવી મેયરના ભાઈ, કાર અને અન્ય વાહનને હડફેટે લીધા

શહેરના પ્રથમ નાગરીક સુરક્ષિત નથી: અજાણી કારે પુરઝપાટે આવી મેયરના ભાઈ, કાર અને અન્ય વાહનને હડફેટે લીધા

રાત્રી દરમિયાન મેયર પરિવાર સહિત બહાર બેઠા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક વાહનોને હડફેટે લીધા હતા.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-01-11

Duration: 02:59

Your Page Title