ઉત્તરાયણ પર્વે AMC સતર્ક! પક્ષીઓ અને વાહનચાલકો ઈજાગ્રસ્ત ન થાય માટે બ્રિજો પર તાર લગાવ્યા

ઉત્તરાયણ પર્વે AMC સતર્ક! પક્ષીઓ અને વાહનચાલકો ઈજાગ્રસ્ત ન થાય માટે બ્રિજો પર તાર લગાવ્યા

કોઈપણ વાહનચાલક કે અબોલ પશુ-પક્ષી પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તે માટે AMC દ્વારા બ્રિજ પર પોલ લગાવીને તાર બાંધવામાં આવ્યા છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-01-12

Duration: 01:10

Your Page Title