'ધાનેરાને ન્યાય આપો', બોર્ડર વિસ્તારના ગામલોકો રસ્તા પર ઉતર્યા

'ધાનેરાને ન્યાય આપો', બોર્ડર વિસ્તારના ગામલોકો રસ્તા પર ઉતર્યા

જ્યારથી બનાસકાંઠાનું વિભાજન કરીને તેમાંથી અલગ વાવ-થરાદ જિલ્લો જાહેર કરાયો છે, ત્યારથી જિલ્લાના વિવિધ ગામોમાંથી સરકાર સામે વિરોધ નોંધાવાઈ રહ્યો છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-01-12

Duration: 03:06

Your Page Title