સુરતમાં 9 વર્ષની બાળકીનું જમતા-જમતા મોતઃ ઘરે એકલી હતી ત્યારે બની ઘટના

સુરતમાં 9 વર્ષની બાળકીનું જમતા-જમતા મોતઃ ઘરે એકલી હતી ત્યારે બની ઘટના

9 વર્ષની બાળકીનું ભોજન દરમિયાન કરુણ મોત, મધ્યપ્રદેશથી 5 મહિના પહેલા જ સુરત આવેલી રિયા જમતી વખતે ઢળી પડી, પરિવાર પર આભ તૂટી પડ્યું.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-12

Duration: 00:58

Your Page Title