આ ઉત્તરાયણમાં જોવા મળશે નવો ટ્રેન્ડ, પતંગ બજારમાં લોકો પતંગ-દોરી સાથે 'બાવલા' પણ ખરીદી રહ્યા છે

આ ઉત્તરાયણમાં જોવા મળશે નવો ટ્રેન્ડ, પતંગ બજારમાં લોકો પતંગ-દોરી સાથે 'બાવલા' પણ ખરીદી રહ્યા છે

લોકો હવે પતંગ, દોરી સાથે આ વખતે બાવલા (માસ્ક) ખરીદી રહ્યા છે. આ બાવલા રાજપીપલાના પતંગ બજારમાં વધુ જોવા મળી રહ્યા છે.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-14

Duration: 02:41

Your Page Title