'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે', 'થરાદ નથી જવું', ધાનેરાના લોકોએ CMને આપ્યો પતંગ સંદેશ

'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે', 'થરાદ નથી જવું', ધાનેરાના લોકોએ CMને આપ્યો પતંગ સંદેશ

બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધનો સૂર હવે વ્યાપક બની રહ્યો છે, ત્યારે આજે ઉત્તરાયણના દિવસે પણ ધાનેરા ખાતે લોકોનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-14

Duration: 01:29

Your Page Title