બારડોલીમાં અયપ્પા મંદિરે ભવ્ય શોભાયાત્રા, કેરલા સમાજના 400 ભક્તોએ ભાગ લીધો

બારડોલીમાં અયપ્પા મંદિરે ભવ્ય શોભાયાત્રા, કેરલા સમાજના 400 ભક્તોએ ભાગ લીધો

બારડોલી અયપ્પા સેવા સમિતિ દ્વારા 31મા વાર્ષિક પૂજા ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી. જેમાં ઐરાવત,પંચ વાદ્યો અને પહેરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-15

Duration: 00:41

Your Page Title