મુંબઇથી ભુજ આવતી ફલાઇટ ચોથીવાર કેન્સલ, મુસાફરોએ એરપોર્ટ પર કર્યો હોબાળો

મુંબઇથી ભુજ આવતી ફલાઇટ ચોથીવાર કેન્સલ, મુસાફરોએ એરપોર્ટ પર કર્યો હોબાળો

મુંબઇથી ભુજ આવતી ફલાઇટ રદ થતા પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો. એલાયન્સ એરની ફલાઇટ કેન્સલ થતાં પ્રવાસીઓ અટવાયા છે.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-17

Duration: 00:46