ધરમપુરની શાળામાં મળેલા સડેલા અનાજનો મામલો, મામલદારની ટીમે શાળામાં કરી તપાસ

ધરમપુરની શાળામાં મળેલા સડેલા અનાજનો મામલો, મામલદારની ટીમે શાળામાં કરી તપાસ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા મરઘમાળની શાળામાં નાસ્તામાં આપવામાં આવતા ચણા સડેલા અને જીવાતવાળા નીકળ્યા હોવાનું સામે આવતા નાયબ મામલતદારની ટીમ તપાસ માટે પહોંચી હતી.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-01-19

Duration: 01:41