'સંવિધાનનું પુસ્તક લઈને ફરે તો છે પણ અંદર કશું વાંચ્યું હોતું નથી' નડ્ડા

'સંવિધાનનું પુસ્તક લઈને ફરે તો છે પણ અંદર કશું વાંચ્યું હોતું નથી' નડ્ડા

એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદ આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-19

Duration: 00:10