સુરતમાં યોજાયો પ્રેરણાદાયી લગ્ન સમારોહ: 3000 લોકોએ લીધો અંગદાનનો સંકલ્પ

સુરતમાં યોજાયો પ્રેરણાદાયી લગ્ન સમારોહ: 3000 લોકોએ લીધો અંગદાનનો સંકલ્પ

સુરતના અમરોલી એક અનોખો લગ્ન સમારોહ યોજાયો. જેમાં અંગદાન અને રક્તદાનનો સંદેશ આપવામાં આવ્યો. સાથે જ અહીં ઉપસ્થિત 3,000 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-20

Duration: 00:58

Your Page Title