સરકાર સામે ધાનેરાના લોકોનો 'જન આક્રોશ', મંગળવારે મોટું વિરોધ પ્રદર્શન

સરકાર સામે ધાનેરાના લોકોનો 'જન આક્રોશ', મંગળવારે મોટું વિરોધ પ્રદર્શન

ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ સાથે ધાનેરા પંથકના લોકોએ સરકાર સામે મંગળવારે જનઆક્રોશ સભાનું આયોજન કર્યુ છે.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-20

Duration: 04:23

Your Page Title