BA પાસ યુવકે કરી કમાલ! ભાવનગરના યુવા ખેડૂતે મહેનત વગર કેસરમાં કરી લાખોની કમાણી

BA પાસ યુવકે કરી કમાલ! ભાવનગરના યુવા ખેડૂતે મહેનત વગર કેસરમાં કરી લાખોની કમાણી

ભાવનગરના તળાજા તાલુકાના ટીમાણા ગામના યુવાન જયપાલ રોહિતભાઈ પંડ્યાએ કોઈ પાણી-માટી કે મહેનત વગર કેસરની ખેતી કરી છે. જેમાં યુવાને લાખોની આવક મેળવી છે.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-22

Duration: 06:49

Your Page Title