રાજકોટનું ઇન્દિરા સર્કલ રક્તરંજિત થયું, 4 લોકો માટે "યમદૂત" બની સિટી બસ

રાજકોટનું ઇન્દિરા સર્કલ રક્તરંજિત થયું, 4 લોકો માટે "યમદૂત" બની સિટી બસ

રાજકોટમાં એક ગોઝારો બસ અકસ્માત સર્જાયો છે. રાજકોટ મનપા સંચાલિત સિટી બસે 7-8 વાહનોને અડફેટે લીધા, જેમાં 4 લોકોને જીવ ગુમાવ્યા છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-04-17

Duration: 00:28

Your Page Title