મહેસાણામાં ગેરકાયદે દબાણનો મુદ્દો ગાજ્યો, ખુદ ધારાસભ્યએ કરી કલેક્ટરને રજૂઆત

મહેસાણામાં ગેરકાયદે દબાણનો મુદ્દો ગાજ્યો, ખુદ ધારાસભ્યએ કરી કલેક્ટરને રજૂઆત

મહેસાણામાં સરકારી જગ્યાઓ પરના દબાણ દૂર કરો, આ રજૂઆત ખુદ મહેસાણાના ધારાસભ્યે કરી છે. જે બાદ જિલ્લા કલેક્ટરે તપાસ અને સર્વે કરવાના આદેશ આપ્યા છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-04-22

Duration: 02:05

Your Page Title