'હું સ્મિતને ઢસડીને દરવાજા સુધી લઈ ગયો', ભાવનગરમાં પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવેલા CMને સગીરે જણાવી આપવીતી

'હું સ્મિતને ઢસડીને દરવાજા સુધી લઈ ગયો', ભાવનગરમાં પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવેલા CMને સગીરે જણાવી આપવીતી

પહેલગામમાં આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પિતા-પુત્રના ભારે ગમગીની સાથે અંતિમ સંસ્કાર કરવામા આવ્યાં, ત્યારે આખું ભાવનગર શોકમય બન્યું છે.

User: ETVBHARAT

Views: 754

Uploaded: 2025-04-24

Duration: 02:07

Your Page Title