1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગોધરામાં થશે, તૈયારીઓને આખરી ઓપ આપવામાં લાગ્યું તંત્ર

1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગોધરામાં થશે, તૈયારીઓને આખરી ઓપ આપવામાં લાગ્યું તંત્ર

1 મે, ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પંચમહાલ ગોધરા ખાતે કરવામાં આવશે,જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

User: ETVBHARAT

Views: 379

Uploaded: 2025-04-26

Duration: 01:04

Your Page Title