ભરૂચના 3 લાખ લોકોની હાલત કફોડી બનશે, શહેરીજનોને સમજદારીપૂર્વક પાણીનો વપરાશ કરવા સૂચન

ભરૂચના 3 લાખ લોકોની હાલત કફોડી બનશે, શહેરીજનોને સમજદારીપૂર્વક પાણીનો વપરાશ કરવા સૂચન

શહેરના મુખ્ય પાણી સપ્લાય સ્ત્રોત સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મરામતના કારણે 30 એપ્રિલથી પાણી પુરવઠો પ્રભાવિત થવાનું છે.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-04-28

Duration: 00:55