જૂનાગઢમાં બુલડોઝરવાળી 3.0 : ઉપરકોટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત, જુઓ વીડિયો

જૂનાગઢમાં બુલડોઝરવાળી 3.0 : ઉપરકોટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત, જુઓ વીડિયો

જૂનાગઢમાં ત્રીજા તબક્કાનું ડિમોલેશન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉપરકોટ અને તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

User: ETVBHARAT

Views: 320

Uploaded: 2025-04-30

Duration: 01:20

Your Page Title