પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પાંચ મિનિટમાં આટોપાઈ, વિપક્ષે કહ્યું-"રાજીનામું આપી દો"

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પાંચ મિનિટમાં આટોપાઈ, વિપક્ષે કહ્યું-"રાજીનામું આપી દો"

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં ગરમાગરમી રહી. વિપક્ષે અણિયાળા સવાલ કરતા સત્તાપક્ષે એક પણ વાત સાંભળ્યા વિના માત્ર પાંચ જ મિનિટમાં સભા આટોપી લઈ ચાલતી પકડી...

User: ETVBHARAT

Views: 9

Uploaded: 2025-05-01

Duration: 02:32

Your Page Title