ભાભરમાં ભર બજારે 5 લોકો પર હુમલો થતા સાંસદ રસ્સા પર ઉતર્યા, કહ્યું- દીકરીઓ સલામત નથી

ભાભરમાં ભર બજારે 5 લોકો પર હુમલો થતા સાંસદ રસ્સા પર ઉતર્યા, કહ્યું- દીકરીઓ સલામત નથી

બનાસકાંઠાના ભાભરમાં જાહેર બજારમાં ધીંગાણું સર્જાયું હતું. નજીવી તકરારમાં સર્જાયેલા ધીંગાણામાં પાંચ લોકો ઉપર લાકડી અને ધોકા વડે અસામાજિક તત્વો તૂટી પડ્યા હતા.

User: ETVBHARAT

Views: 200

Uploaded: 2025-05-02

Duration: 01:06

Your Page Title