નવસારીમાં માવઠાનો માર: ડાંગર-કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોએ કરી સહાયની માંગ

નવસારીમાં માવઠાનો માર: ડાંગર-કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોએ કરી સહાયની માંગ

ભારે પવન અને કમોસમી વરસાદે ડાંગરના ઉભેલા પાકને જમીનદોસ્ત કરી નાંખ્યો છે. સરેરાશ 30 થી 40 ટકાનું નુકસાન નોંધાયું છે.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-05-07

Duration: 06:23

Your Page Title