યુદ્ધ વિરામના નિર્ણય બાદ કચ્છના લોકોએ રાહતનો શ્વાસ લીધો, લોકોએ યુદ્ધ વિરામના નિર્ણયને આવકાર્યો

યુદ્ધ વિરામના નિર્ણય બાદ કચ્છના લોકોએ રાહતનો શ્વાસ લીધો, લોકોએ યુદ્ધ વિરામના નિર્ણયને આવકાર્યો

ભારત-પાકિસ્તાને એકમેક સામેની સૈન્ય કાર્યવાહી અટકાવવા નિર્ણય કર્યો છે. બંને દેશના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સના વડાઓની બેઠકમાં યુદ્ધ વિરામ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

User: ETVBHARAT

Views: 75

Uploaded: 2025-05-10

Duration: 03:09

Your Page Title