બનાસકાંઠામાં ફરી જ્ઞાતિવાદી ભેદભાવનો મામલો : SC સમાજના લોકોનો કથિત બહિષ્કાર થયાનો આક્ષેપ

બનાસકાંઠામાં ફરી જ્ઞાતિવાદી ભેદભાવનો મામલો : SC સમાજના લોકોનો કથિત બહિષ્કાર થયાનો આક્ષેપ

ડીસા તાલુકામાં અનુસૂચિત જાતિના લોકોનો કથિત બહિષ્કાર થયાનો મામલો, 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ. જાણો સમગ્ર મામલો...

User: ETVBHARAT

Views: 314

Uploaded: 2025-05-12

Duration: 01:40

Your Page Title