યાત્રાધામ ડાકોર ખાતે વૈશાખી પુર્ણિમાએ રણછોડરાયજીના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

યાત્રાધામ ડાકોર ખાતે વૈશાખી પુર્ણિમાએ રણછોડરાયજીના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

પૂનમના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર પૂનમે રાજાધિરાજના દર્શન કરવા ડાકોર ખાતે ભાવિકોનો મહેરામણ ઉમટે છે.

User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-05-12

Duration: 00:33

Your Page Title