6 વર્ષથી નાસતો ફરતો લૂંટનો આરોપી ભરૂચ GIDCમાંથી ઝડપાયો, 9 ગુનામાં વોન્ટેડ હતો

6 વર્ષથી નાસતો ફરતો લૂંટનો આરોપી ભરૂચ GIDCમાંથી ઝડપાયો, 9 ગુનામાં વોન્ટેડ હતો

આરોપીએ ઇચ્છાપોરથી ભાઠા ગામ જતા અડાજણ રોડ પર ભંડારીવાડ પાસે ફરિયાદીને રોકી, માર મારી રૂ. 2.17 લાખની રોકડ અને દાગીનાની લૂંટ કરી હતી.

User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-05-15

Duration: 00:35

Your Page Title