સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, કુલ 10 દુકાનો બળીને ખાખ થઈ

સુરતના અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, કુલ 10 દુકાનો બળીને ખાખ થઈ

સુરતના પર્વત પાટિયામાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, 20 ફાયર ફાઈટરની મદદથી એક કલાકમાં આગ કાબૂમાં લેવામાં આવી હતી.

User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-05-16

Duration: 00:40