ભરૂચના મીઠા ઉદ્યોગને કમોસમી વરસાદનો ફટકો: 20 લાખ ટનથી વધુનો પાક નાશ, 500 કરોડનું નુકસાન

ભરૂચના મીઠા ઉદ્યોગને કમોસમી વરસાદનો ફટકો: 20 લાખ ટનથી વધુનો પાક નાશ, 500 કરોડનું નુકસાન

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે મીઠા ઉદ્યોગને માઠો ફટકો આપ્યો છે. વરસાદે લગભગ 70 ટકા મીઠાને ધોઈ નાખ્યું છે માત્ર 30 ટકા ઉત્પાદન જ બચ્યું છે.

User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-05-17

Duration: 04:42

Your Page Title