સુરત જેલમાં હત્યા કેસના કેદીના પ્રાઈવેટ પાર્ટમાંથી 3 મોબાઈલ અને ચાર્જર મળ્યા

સુરત જેલમાં હત્યા કેસના કેદીના પ્રાઈવેટ પાર્ટમાંથી 3 મોબાઈલ અને ચાર્જર મળ્યા

કેદીના પ્રાઈવેટ પાર્ટ પાસે આ મોબાઈલ છુપાવવામાં આવ્યા હતા. જોકે મેટલ ડિટેક્ટરમાં તે મળી આવતા કેદીએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કરતા પોતાને ઈજા પહોંચાડી હતી.

User: ETVBHARAT

Views: 21

Uploaded: 2025-05-17

Duration: 00:32