નડિયાદમાંથી ગુજરાત ATSએ સાયબર આતંકી ઝડપ્યો, કેન્દ્ર-રાજ્ય સરકારની સાઈટ્સને ટાર્ગેટ કરી

નડિયાદમાંથી ગુજરાત ATSએ સાયબર આતંકી ઝડપ્યો, કેન્દ્ર-રાજ્ય સરકારની સાઈટ્સને ટાર્ગેટ કરી

જસીમ અંસારી ઓનલાઈન પ્લેટફોર્મથી હેકિંગ કરવાનું શીખ્યો હતો. તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વેબ સાઈટને નિશાન બનાવતો હતો.

User: ETVBHARAT

Views: 34

Uploaded: 2025-05-20

Duration: 00:40

Your Page Title