દાહોદમાં PM મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ, 9000 HPના મેડ ઈન દાહોદ હાઈસ્પીડ એન્જિનને બતાવશે લીલીઝંડી

દાહોદમાં PM મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ, 9000 HPના મેડ ઈન દાહોદ હાઈસ્પીડ એન્જિનને બતાવશે લીલીઝંડી

20 એપ્રિલે PM મોદીએ દાહોદ ખાતે આદિવાસી સંમેલન દરમિયાન 20 હજાર કરોડ ઉપરાંતના ખર્ચે 9000 હોર્સપાવરના હાઈસ્પીડ ઇલેક્ટ્રીક લોકોમોટીવ એન્જિન ઉત્પાદન કારખાનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.

User: ETVBHARAT

Views: 30

Uploaded: 2025-05-23

Duration: 02:51

Your Page Title