ભરૂચના ખેડૂતનો અનોખો પ્રયાસ: સફેદ જાંબુના વાવેતરથી મળ્યો ઊંચો બજારભાવ અને આરોગ્યલાભ

ભરૂચના ખેડૂતનો અનોખો પ્રયાસ: સફેદ જાંબુના વાવેતરથી મળ્યો ઊંચો બજારભાવ અને આરોગ્યલાભ

અંકલેશ્વરના ખેડૂત વિનોદ વસાવાને ખેતીમાં નવી સફળતા મળી છે. તેઓ સફેદ જાંબુનો મબલક પાક ઉગાડી બજારમાંથી આકર્ષક ભાવ સાથે વેચી રહ્યા છે.

User: ETVBHARAT

Views: 31

Uploaded: 2025-05-24

Duration: 00:40