સુરત-તાપીમાં ભારે પવન સાથે વરસાદ, ક્યાંક છાપરા ઉડ્યા તો ક્યાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના

સુરત-તાપીમાં ભારે પવન સાથે વરસાદ, ક્યાંક છાપરા ઉડ્યા તો ક્યાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના

વ્યારા શહેરના મુસા રોડ અને મિશન નાકા સહિત સોનગઢમાં ભારે પવન ફૂંકાતા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ અનુભવાયો હતો.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-05-24

Duration: 00:30

Your Page Title