વડોદરા PM મોદીના 'રોડ શો' માટે તૈયાર, બ્રહ્મોસ કટઆઉટ અને "ઓપરેશન સિંદૂર" સાથે થશે આવકાર

વડોદરા PM મોદીના 'રોડ શો' માટે તૈયાર, બ્રહ્મોસ કટઆઉટ અને "ઓપરેશન સિંદૂર" સાથે થશે આવકાર

શહેરમાં 7 DCP, 70થી વધુ PI તેમજ અન્ય પોલીસ બળો તૈનાત છે. શહેર રાજકીય, રાષ્ટ્રીય ગૌરવ અને સુરક્ષા અંગેના પ્રતીકો સાથે સજ્જ બની ગયું છે.

User: ETVBHARAT

Views: 13

Uploaded: 2025-05-25

Duration: 00:29