સાબરકાંઠાના ઈડરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઘર છોડ્યું, 10થી 15% વ્યાજ વસૂલાયાનો પરિવારનો દાવો

સાબરકાંઠાના ઈડરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઘર છોડ્યું, 10થી 15% વ્યાજ વસૂલાયાનો પરિવારનો દાવો

ધીરેન પંડ્યા નામના યુવાને ઈડરના અલગ અલગ ચાર વ્યાજખોરો પાસેથી નાણાં વ્યાજે લીધા હતા.

User: ETVBHARAT

Views: 21

Uploaded: 2025-05-25

Duration: 01:14

Your Page Title