સુરતમાં 6 વર્ષની બાળકીને પીંખીને નરાધમ ફરાર, પોલીસની અલગ-અલગ ટીમ લાગી શોધખોળમાં

સુરતમાં 6 વર્ષની બાળકીને પીંખીને નરાધમ ફરાર, પોલીસની અલગ-અલગ ટીમ લાગી શોધખોળમાં

સુરતમાં 6 વર્ષની બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોલીસ આરોપીની શોધખોળમાં લાગી છે.

User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-05-28

Duration: 00:39

Your Page Title