વાપી: લાઇટર બનાવતી કંપનીમાં ભીષણ આગ, 1 KM દૂર સુધી દેખાયો ધુમાડો, લાખોનો માલ બળીને ખાક

વાપી: લાઇટર બનાવતી કંપનીમાં ભીષણ આગ, 1 KM દૂર સુધી દેખાયો ધુમાડો, લાખોનો માલ બળીને ખાક

સતત ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરતા સતત દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર મહદંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

User: ETVBHARAT

Views: 14

Uploaded: 2025-05-30

Duration: 01:57