ઈડરના નિવૃત્ત શિક્ષક ડેટિંગ એપથી હનીટ્રેપમાં ફસાયા, આરોપીઓએ 15 લાખની કરી માંગણી, જાણો શું છે મામલો ?

ઈડરના નિવૃત્ત શિક્ષક ડેટિંગ એપથી હનીટ્રેપમાં ફસાયા, આરોપીઓએ 15 લાખની કરી માંગણી, જાણો શું છે મામલો ?

મુલાકાત દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપી યુવતીની ગેંગના એક ઈસમે નિવૃત શિક્ષકને દબોચી લીધો હતો.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-05-31

Duration: 02:37

Your Page Title