સુરતના નાના બોરસરાની કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના, ટાંકી સાફ કરતા 2 કામદારોના મોત

સુરતના નાના બોરસરાની કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના, ટાંકી સાફ કરતા 2 કામદારોના મોત

બંને મૃતક કામદારો છેલ્લા બે વર્ષથી કંપનીમાં કામ કરતા હતા. તેઓ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી રોજ અપડાઉન કરતા હતા.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-06-07

Duration: 00:33

Your Page Title