Exclusive:'રાત્રે સૂઈ શકતો નથી, આંખો બંધ કરું ને એ દ્રશ્યો દેખાય છે', વિમાનમાંથી 28 મૃતદેહો કાઢનાર અમદાવાદીએ શું કહ્યું?

Exclusive:'રાત્રે સૂઈ શકતો નથી, આંખો બંધ કરું ને એ દ્રશ્યો દેખાય છે', વિમાનમાંથી 28 મૃતદેહો કાઢનાર અમદાવાદીએ શું કહ્યું?

પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વિમાનમાંથી 28 જેટલા મૃતકોના સળગી ગયેલા મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરનારા સામાજિક કાર્યકર સંજય બગીએ આ દુર્ઘટનાની ભયાનકતા જણાવી હતી.

User: ETVBHARAT

Views: 138

Uploaded: 2025-06-14

Duration: 03:09

Your Page Title