અમદાવાદની સિવિલમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી, મૃતકોની ઓળખ માટે થઈ રહી DNAની કામગીરી

અમદાવાદની સિવિલમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી, મૃતકોની ઓળખ માટે થઈ રહી DNAની કામગીરી

સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા વિમાન દુર્ઘટના બાદ કરવામા આવેલી મેડિકલ સંબંધીત કામગીરીને લઈને એક ઈમરજન્સી સ્ટેટ્સ દર્શાવતી યાદી જાહેર કરવામાં આવી છે.

User: ETVBHARAT

Views: 13

Uploaded: 2025-06-14

Duration: 01:19

Your Page Title