સુરતમાં સો. મીડિયાએ કરાવ્યો દાદી-પૌત્રનો મેળાપ, 19 મહિનાથી ગુમ દાદીને જોતા જ પૌત્ર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો

સુરતમાં સો. મીડિયાએ કરાવ્યો દાદી-પૌત્રનો મેળાપ, 19 મહિનાથી ગુમ દાદીને જોતા જ પૌત્ર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો

વૃદ્ધ મહિલા 19 મહિનાથી ઘરેથી ભૂલા પડી ગયા છે. તેઓ મુંબઈ ખાતેથી મળી આવ્યા હતા. આથી મુંબઈની સંસ્થા તેમને સુરતના આશ્રમમાં મૂકી ગઈ હતી.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-06-15

Duration: 00:28

Your Page Title