પૂર્વ CM વિજય રૂપાણીની આજે રાજકોટમા અંતિમવિધિ, રૂપાણીના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું, CMએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ CM વિજય રૂપાણીની આજે રાજકોટમા અંતિમવિધિ, રૂપાણીના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું, CMએ આપી શ્રદ્ધાંજલિ

વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભુતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે સાંજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગાંધીનગરમાં તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

User: ETVBHARAT

Views: 19

Uploaded: 2025-06-16

Duration: 00:40

Your Page Title