Navsari Latest News નવસારી જિલ્લાના અમલસાડ ગ્રામપંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી

Navsari Latest News નવસારી જિલ્લાના અમલસાડ ગ્રામપંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી

અમલસાડ ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે સંદેશ ન્યુઝની ટીમ નવસારી જિલ્લાના અમલસાડ ગામમાં પહોંચી હતી. બાગાયતી પાક ચીકુ માટે જગ વિખ્યાત ગામ અમલસાડની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 6500થી વધુ મતદારો ધરાવતા આ ગામમાં વિકાસ કાર્યો તો થયા છે. પરંતુ હજી કેટલાક કામો બાકી હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે.


User: vshah5692

Views: 0

Uploaded: 2025-06-20

Duration: 05:49

Your Page Title