સુરત જળબંબાકાર: ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરાયું, મામલતદારની લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચના

સુરત જળબંબાકાર: ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરાયું, મામલતદારની લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચના

સુરત જિલ્લા ના બારડોલી પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો છે. તંત્ર ભર વરસાદમાં વરસાદી પાણીના નિકાલ માટે દોડતું થયું.

User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-06-23

Duration: 00:46

Your Page Title